કલાનિકેતન વાર્ષિક ઉત્સવ
કલાનિકેતન વાર્ષિક ઉત્સવ
૧૫માર્ચ ૨૦૧૯
શેઠ સી.એન.કલાનિકેતનનો વાર્ષિકઉત્સવ ઉજવાઇ ગયો જેમાં બાળકલાકારોએ કંઠ્ય સંગીત, હાર્મોનિયમ તબલા વાદન અને ભરતનાટ્યમ જેવીઅલગઅલગકલાઓનુંનિદર્શનકર્યુ. ઓલ ઈન્ડિયા રેડિયોના જાણીતા કંઠ્ય સંગીત કલાકાર શાશ્વતીબેન ભટ્ટાચાર્ય તેમજ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી અમલ ધ્રુવ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત હતા.





