Events

Find Past Events

કનૈયૈયાલાલ મુન્શી ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે તેમની કૃતિ પૃથ્વીવલ્લભની વાચીક્ર્મ દ્વારા પ્રસ્તુતિ

તા: ૩૦.૧૨.૨૦૧૩
સમય: ૧૨.૧૫ કલાકે
સ્થળ : પ્રાર્થનામંદિર

શ્રી કનૈયાલાલ મુન્શીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તેમની કૃતિ પૃથ્વીવલ્લભ ની વાચિકમ સ્વરૂપમાં પ્રાથર્ન મંદિરમાં તા.૩૦-૧૨-૨૦૧૩ના રોજ પ્રસ્તૃતી કરવામાં આવી હતી.સાહિત્યીક કૃતિને નાટય વાંચન સ્વરૂપે Fanatika
Theatre અને Transindus Foundationના સભ્યો દ્વારા રજુ કરવામાં આવી.પૃથ્વીવલ્લભ એ ગુજરાતના જાણીતા શિક્ષણ શાસ્ત્રી અને સાહિત્યવિદ્‌ કનૈયાલાલ મુન્શીની સુંદર કૃતિ છે.

ઉપરોકત જોમદાર પ્રસ્તુતીથી વિધાર્થીઓ અને શિક્ષકો ખૂબ જ પ્રભાવીત થયાં.દરેક વ્યકિતએ પાત્ર અને કથા વસ્તુને સ્ટેજ ઊપર જીવંત અનુભવ્યાં.પ્રસ્તુતકર્તા ગ્રુપ ના સભ્યોએ જણાવ્યું કે આ પ્રકારની પહેલવૃતિ – પ્રારંભ દ્વારા તેમનો પ્રયત્ન તેમની માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવાનો અને સાહિત્યવિદ્‌ના પ્રદાનને પ્રકાશમાં લાવવાનો આ પ્રયાસ હતો.

Subscribe for a Newsletter