Events

Find Past Events

ઇન્દુમતીબહેનની પુણ્ય તિથી નિમિત્તે શ્રદ્ધાંજલી

ઇન્દુમતીબહેનની પુણ્ય તિથી નિમિત્તે શ્રદ્ધાંજલી

તા:૧૧.૩.૨૦૧૯ને સોમવારના રોજ પૂ. ઇન્દુમતીબહેનની પુણ્યતિથી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી. જેમાં બહેનજીના જીવનની ઝાંખી દર્શાવતા નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી. બાલ વિદ્યાલય અને કિશોર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બહેનજીના જીવન પ્રસંગો પર વક્તવ્ય આપ્યું.
આ ઉપરાંત કિશોર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા બહેનજીના વિચારોને અનુરૂપ શાળા સફાઈના ભાગ રૂપે શાળાના બધા જ વર્ગો, પુસ્તકાલય, CSC રૂમ, સંગીતનો વર્ગ, ચિત્રનો વર્ગ તેમજ કમ્પાઉન્ડની પણ સફાઈ કરવામાં આવી.

Subscribe for a Newsletter