જગત કીનખાબવાળા

Batch 1972

બી.કોમ. એમ.બી.એ.(ફાઇનાન્સ) (જૂની એસ.એસ.સી.૧૯૭૨)
૧૯૭૧માં શાળાની ક્રીકેટ ટીમના કેપ્ટન અને શાળાના મહામંત્રી બનવા સદ્દભાગી બન્યો હતો.
પ્રાર્થના સભામાં વ્યકિતત્વને ખીલવવામાં વિકસાવામાં આવતું એ સૌથી શ્રેષ્ઠ વાત હતી. પરિસરનું નિર્મળ પર્યાવરણ,વિવિધ વિષયો સાથે સવાંગી વિકાસ શકય બનો છેવટે અને જીંદગીની ક્ષિતિજોને વિશાળ બની.
સમગ્ર પ્રક્રિયા દરમિયાન કરૂણા,દયાનો ગુણ અને પર્યાવરણમાં રસ જીવનમાં વણાઇ ગયો અને એવાં કામ કરવાની પ્રેરણા મળી અને ભવિષ્યની પેઢી,સમાજને કંઇક પાછુ આપવામાં મદદ કરી જે મને વિપુલ સંતોષ આપે છે.
અભ્યાસનો કયારેય બોજ કંટાળો અને થાક પણ લાગ્યો અને અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓએ તાજીગી લક્ષી અભ્યાસને જીવંત બનાવ્યો.