કુસુમબેન અરૂણભાઇ શાહ

Batch 1952

જેમ કમળ બધા ફુલોથી અલગ અસ્તિત્વ ધરાવે છે તેવી જ રીતે સી.એનનો વિધાર્થી અલગ જ અસ્તિત્વ ધરાવે છે. વિધા સાથે વિહાર એજ સી.એનની ઓળખ છે. કેળવણી,સદ્દભાવના,સદ્દવિચાર,જીવન સાફલ્યની અતી રમણીય શિક્ષા માત્ર સી.એન.વિધાવિહારજ આપી શકે તેનુ મને ગૌરવ છે.