પૂર્વ વિદ્યાર્થીઓ

પૂર્વ વિધાર્થી મંડળ

ચી.ન. વિદ્યાવિહાર કુળનો સભ્ય કોણ હોઇ શકે ?

ચી.ન. વિદ્યાવિહારની કોઈ પણ સંસ્થામાં પ્રવેશ મેળવી ને માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક પરિક્ષામાં ઉત્તિર્ણ થનાર અથવા તાલીમી સંસ્થાઓ અને ટેકનીકલ સેન્ટરમાં પ્રવેશ મેળવી ડીગ્રી – ડીપ્લોમા પ્રાપ્ત કરનાર કુળનો સભ્ય કહેવાય. સમગ્ર વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં મોભભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાવિહારના વિધાર્થીઓ તેમના અભ્યાસ દરમિયાન પ્રાપ્ત કરેલ મૂલ્યો, સંસ્કાર અને કૌશલ્યોના સાક્ષી રહેલાં છે.

અગ્રણી પૂર્વ વિદ્યાર્થીઓ

Preety Sen Gupta-1

પ્રિતી સેનગુપ્તા વિશ્વ પ્રવાસી અને વિખ્યાત કવયિત્રી

Piyush Desai

Piyush Desai 1957 Batch Chairman & Managing Director Wagh Bakri Tea Group

Smriti Dagur

Smriti Dagur, 1965 Batch
President, Institution of Electronics & Telecommunication Engineers (India)

પૂર્વ વિધાર્થીઓને અપીલ

વિદ્યાવિહારની સંસ્થાઓમાં હાલમાં અભ્યાસ કરતા બાળકોની સદીની જરૂરિયાતો વર્ષો પહેલાં અભ્યાસ કરી ગયેલા વિધાર્થીઓ કરતાં વધારે છે અને તેને પૂરી કરવા તથા નવા આયામો શરૂ કરવા માટે ફંડની આવશ્યકતા ઉભી થઇ છે. ફંડની રકમનો ઉપયોગ વિધાર્થીઓનાં આજના સંદર્ભમાં સમતોલ વિકાસ માટે અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવશે. વિદ્યાવિહારનાં મૂળભૂત સિધ્ધાંતો અને મૂલ્યો ને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિઓ કરાય છે અને કરવામાં આવશે તે નિ:શંક છે.

ઉપરોક્ત ધ્યેયને ધ્યાનમાં રાખી ટ્રસ્ટીમંડળે આવકર વિભાગ તરફથી કલમ ૮૦/જી હેઠળ કરમુક્તિનું પ્રમાણપત્ર મેળવ્યું છે અને પરદેશમાંથી આવનાર રકમ માટે forcing contrilation Resulation Act {fcra} હેઠળ પણ કરમુક્તિનું પ્રમાણપત્ર મેળવ્યું છે. ભૂતપૂર્વ વિધાર્થીઓનો સહકાર મખી રહેશે તેવી અપેક્ષા અસ્યાને નથી તેમ માનીએ છીએ.

ભવિષ્યના વિકાસ માટે ફંડ

સંપર્ક માટે :

હેતલ ઉપાધ્યાય
સંપર્ક અધિકારી
Email : alumnirelations@cnvidyavihar.edu.in

Subscribe for a Newsletter