પ્રકલ્પ માટે પ્રદાન

વિદ્યાવિહાર વિશે

પ્રકલ્પ માટે પ્રદાન

પૂર્વ વિધાર્થીઓએ વિદ્યાવિહારની સંસ્થામાંથી જે જ્ઞાન ઉપાર્જન કર્યું તેના કરતાં આજ ૨૧મી સદીના વિધાર્થીઓને કંઇક વિશેષ આપવાનું થાય. આ માટે સંસ્થાઓનો આજના સંદર્ભમાં સંતુલિત વિકાસ થાય તે આવશ્યક છે. વિદ્યાવિહારની પાયાની ફિલસૂફી અને તેનાં સિધ્ધાંતોને ધ્યાનમાં રાખી સંસ્થાઓના ભવિષ્યના વિકાસ માટે સંચાલકો ચિંતિત છે અને આ દ્રષ્ટિ ને ધ્યાનમાં રાખી આર્થિક સહાયની અપેક્ષા રાખે છે .તે માટે ફંડ ભેગું કરવા આયકર વિભાગ તરફ થી ૮૦/જી હેઠળ કરમુક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે . પરદેશમાંથી ફંડ મેળવવા એફસીઆરએ (FCRA) હેઠળ પણ કરમુક્તિ માન્ય રાખવા માં આવી છે .

નીચેના પ્રકલ્પો (Projects) માટે ફંડની આવશ્યકતા છે.

Donation List

યોગદાનના માર્ગો

ચેક/ડીડી

‘શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ ડેવલપમેન્ટ એકાઉન્ટ’ ના નામનો ચેક લખવાનો રહશે.

પરદેશથી મોકલવામાં આવતી રકમ માટે

cndirectorsoffice@cnvidyavihar.edu.in નો સંપર્ક કરવો.

Subscribe for a Newsletter