Summer Sports at CN Sports Academy

CN Sports Academy ૫ થી ૧૯વર્ષના વિધાથીˆઓ માટે જુદી – જુદી રમતો માટે ગ્રીષ્મ શિબિર નુ આયોજન કરી રહી છે. ૧૫મી એપ્રીલ થી શરૂ થતી આ શિબિરો માં છે:
• Indoor Games – બેડમીન્ટન , ટેબલ-ટેનીસ
• Outdoor Games –ક્રીકેટ , ફૂટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલ
• રીધમીક જીમનાસ્ટીકસ
• એથલેટીકસ
• દેશી રમતો
• રમત-ગમતના વિષયની ફિલ્મનુ પ્રદર્શન
• વાલીઓ માટે ફીટનેસ કાર્યકમ
Batch Timings

SUMMER ACTIVITIES TIMING STARTING FROM 15th Apr (Morning)-Mondays to Fridays
Sport    Batch Timings
Athletics 07:00 to 08:30  am
Badminton 08:00 to 09:00 am

09:00 to 10:00 am

Basketball 06:45 to 08:15 am
Cricket 07:00 to 08:30 am &

05:00 to 06:30 pm

Football 07:00 to 08:30 am –  Tue, Thu & Sat
Gymnastics 07:00  to  08:00 am
Martial Arts 08:30 to 09:30 am
Table Tennis 07:00 to 08:00 am

08:00 to 09:00 am

Volleyball   07:00 to 08:30 am

વધુ માહિતી માટે સંપર્ક કરો.
૦૭૯-૨૬૪૬૩૫૧૧, ૨૬૪૬૩૬૯૬
સમય સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી