ચી.ન.અંગ્રેજી કેન્દ્રને કેમ્બ્રીજ યુનિવર્સિટીના શતાબ્દી અંકમાં મળેલ સ્થાન

તા. ૨૬ મી નવેમ્બર ૨૦૧૩

૨૦૧૩નુ વર્ષ છઅમબરાદગઇ ઈનગલાસહ કેમ્બ્રીજ અંગ્રેજી કેન્દ્રના શતાબ્દી વર્ષ હતું. આ પ્રસંગે પ્રકાશિત શતાબ્દી અંકમાં ચી.ન.અંગ્રેજી કેન્દ્રને બીજી સંસ્થાઓ સાથે સ્થાન મળ્યું છે. વિધાવિહારના નિયામક શ્રી તુષાર પુરાણીના સંદેશને અંગ્રેજી કેન્દ્રના શિક્ષકોના અવલોકનને આ ખાસ અંકમાં સ્થાન મળ્યું.

નિયામક શ્રી ટી.જે.પુરાણીને U.K. High Commissioner Sir James David Bevan અને હેડ ઓફ ધ કેમ્બ્રીજ અંગ્રેજી કેંદ્રના Dr. Mike Milanosovic દ્વારા નવી દિલ્હીમાં આ પ્રસંગે યોજેલ ભોજન સમારંભમાં ખાસ હાજરી આપી.