સી.એન. ફાઇન આર્ટસ કોલેજ પ્રવેશ-શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫

સી.એન. ફાઇન આર્ટસ કોલેજમાં Diploma in Painting, Diploma in Applied Arts, Diploma in Sculpture and Arts Teachers Diploma Courses માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. પ્રવેશ માટેના પ્રવેશ પત્રો www.fineartsgujarat.org and www.atdgujarat.org. પરથી ડાઉનલોડ કરી શકાશે. ભરેલા પ્રવેશપત્રો તા. ૧૬ થી ૨૫ જુન ૨૦૧૪ દરમિયાન સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધી કાલેજનાં કાર્યાલયમાં સ્વીકારવામાં આવશે. રવિવારે રજા રહેશે.