ચી. ન. ફાઇન આર્ટસના વિધાર્થી ઋષિ ખંધાડિયાએ ભારતના ચુંટણીપંચ દ્વારા યોજાયેલ સ્પર્ધામાં મેળવેલ દ્વિતીય ઇનામ પ્રાપ્ત કર્યું

સી.એન. ફાઇન આર્ટસ કોલઇજના વિધાર્થી ઋષિ ખંધાડિયાએપોસ્ટર ડીઝાઈન સ્પર્ધામાં દ્વિતિય ઇનામ મેળવ્યું છે.આ સ્ષર્ધા ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાતની સમગ્ર શાળાઓ અને કોલેજોને આવરતી અલગ અલગ પાંચ કેટેગરી જેવી કે એડ ફિલ્મ, પોસ્ટર્સ, જીંગલસ, શેરી રમતો, માસકોર્ટ ડીઝાઇન યોજાયેલ હતી. ગુજરાતના વીજીલન્સ કમીશ્નર શ્રી એ.કે.જોતી અને અમદાવાદના કલેકટર શ્રી રૂપવંત સિઘ દ્વારા આ અવોર્ડ અપાયો હતો.ઋષિ સાથે ફાઇન આર્ટસના ૫૪ વિધાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સી.એન. વિધાવિહાર પરિવાર તેઓની સિદ્યિ બદલ ગોરવ અનુભવે છે.
JIT_9175