દશરથ પટેલે બનાવેલ શિલ્પનું ચી.ન. વિદ્યાવિહાર પરિસરમાં પુન:સ્થાપન

આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા પદ્મભૂષણ સ્વ. શ્રી દશરથ પટેલે બનાવેલું જર્જરિત શિલ્પ તેની મૂળ અવસ્થા પામ્યું છે. ચી..ન. કલામહાવિદ્યાલય ના પૂર્વ વિદ્યાર્થીએ મૂળ સિમેન્ટમાં બનાવેલા શિલ્પને નવો અવતાર આપ્યો. વિદ્યાવિહારને એ વાત નો ગર્વ છે કે પૂ. ઇન્દુમતીબેનની વિનંતી થી બનાવેલા શિલ્પને પુનર્જીવિત કરવામાં આવ્યું છે.