ચી. ન. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાઓમાં કરેલ સરાહનીય દેખાવ

ચી. ન. વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાઓમાં કરેલ સરાહનીય દેખાવ

જૂન-૨૦૧૪

ચી. ન. વિદ્યાલયના વિદ્યાર્થીઓનું બોર્ડની પરીક્ષાઓનું પરીણામ સરાહનીય છે. ધોરણ ૧૦નું કુલ પરીણામ ૯૮.૧૮%, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ ૧૦૦% અને વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ૯૯.૪૩% આવ્યું છે. ધોરણ ૧૦માં ઝાકીયા છીપા ૯૪ % સાથે, સામાન્ય પ્રવાહમાં સપન શાહ ૯૩.૭૩% સાથે અને વિજ્ઞાન પ્રવાહમાં આયુષી પટેલ ૯૫.૦૮% સાથે શાળામાં પ્રથમ સ્થાને રહ્યાં છે. ચી. ન. પરીવાર આ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવે છે.