ચી. ન. ક્રિકેટ ટીમના કપ્તાને ગણિત વિષયમાં ૧૦૦% સાથે ધોરણ ૧૦ માં મેળવેલ ૯૧% ગુણ

ચી. ન. ક્રિકેટ ટીમના કપ્તાને ગણિત વિષયમાં ૧૦૦% સાથે ધોરણ ૧૦ માં મેળવેલ ૯૧% ગુણ

જૂન-૨૦૧૪

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રમત અને શિક્ષણ સાથે સંભવી શકે નહી, પરંતુ ધોરણ ૧૦માં જૈનમ શાહે પ્રાપ્ત કરેલ ગુણથી
આ માન્યતા ખોટી સાબીત થાય છે. જૈનમ, જે ચી. ન. () નો કપ્તાન છે તેણે ગણિત વિષયમાં ૧૦૦% અને કુલ ધોરણ ૧૦માં ૯૧% ગુણ
પ્રાપ્ત કર્યા છે. આમાં ચી. ન. દ્વારા અપાતા સર્વગ્રાહી શિક્ષણનું પ્રતિબિંબ દેખાય છે. રમતગમત અને વર્ગખંડનાં શિક્ષણનું સાયુજય
જૈનમનાં પરીણામમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.