ટીમ

ટેકનીકલ કેન્દ્ર

આચાર્યનો સંદેશ

“અત્યાર ના યુગ માં એન્જીનીયરો ઘણા મળશે પણ તાલીમબધ્ધ ટેકનીશીયન મળવો મુશ્કેલ છે. આ સંસ્થા સારા ટેકનીશીયનો તૈયાર કરવા નું કામ કરે છે . એક યોગ્ય તાલીમ પામેલો અને હોશિયાર ટેકનીશીયન એક સારા એન્જીનીયર બરાબર છે ”

મનસુખ પંચાલ , આચાર્ય

કર્મચારીગણ

Technical center-02

શ્રી એમ.પી.પંચાલ (આચાર્ય)
ડીએમઈ, બીઈ-મીકેનીકલ
શ્રી વી.બી.શાહ (સાહાયક વ્યાખ્યાતા)
લેકચરર ડીઈઈ
શ્રી એસ.એમ.સુથાર (સાહાયક વ્યાખ્યાતા)
ડીઈએસઈ
શ્રી આઈ.એચ.ઠક્કર (સાહાયક વ્યાખ્યાતા)
ડીએમઈ, બીઈ-મીકેનીકલ
શ્રી જી.આઈ.ગોહિલ (સાહાયક વ્યાખ્યાતા)
ડીઈઈ
શ્રી આર.પી.ગજ્જર (સાહાયક વ્યાખ્યાતા)
ડીએમઈ, ડીઈઈ
શ્રી ડી.એસ.મિસ્ત્રી (સાહાયક વ્યાખ્યાતા)
ડીસીઈ
શ્રી જે.એસ.સોની (સાહાયક વ્યાખ્યાતા)
ડીએમઈ
શ્રી ડી.એસ.પટેલ (સાહાયક વ્યાખ્યાતા)
ડીસીઈ
શ્રી કે.આર.ચૌહાણ (સાહાયક વ્યાખ્યાતા)
ડીસીઈ
શ્રી જે.બી.પટેલ (ઇન્સ્ટ્રકટર)
ડીઈઈ
શ્રી યુ.એમ.પરમાર (ઇન્સ્ટ્રકટર)
ઈલેક્ટ્રીસીયન
શ્રી પી.કે.પટેલ (ઇન્સ્ટ્રકટર)
ડીએમઈ
શ્રી એસ.કે.છાંટબાર (ઇન્સ્ટ્રકટર)
ડીએમઈ
શ્રી એ.એન.સુથાર (ઇન્સ્ટ્રકટર)
મીકેનીસ્ટ
શ્રી એ.ડી.ચારેલ (ઇન્સ્ટ્રકટર)
સીએમઈ
શ્રી બી.આર.શાહ (ઇન્સ્ટ્રકટર)
રેડિયો અને ટી.વી. સર્વિસ ટેક્નીસન
શ્રી ડી.આર.વોરા (કલાર્ક )
બી.કોમ
શ્રી એમ.કે.પરમાર (ક્લાર્ક કમ લાયબ્રેરીયન)
બી.કોમ
શ્રી.જે.બી.હળપતિ (લેબ ટેકનીશીયન )
વાયરમેન
શ્રી કે.ડી.સાગઠીયા (હમાલ )
ધો.૭ પાસ
શ્રી એચ.પી.વાળંદ (હમાલ )
ધો.૧૦ પાસ

Subscribe for a Newsletter