કમ્પ્યુટર સેન્ટર

સલાહકાર સમિતિ

કમ્પ્યુટર સેન્ટરના નિયામકની સહાય અને સરળતા માટે તેમજ સેન્ટરની ભવિષ્યની યોજનાઓ માટે એક વિશેષ સલાહકાર સમિતિ નિમવામાં આવેલ છે. જેના સભ્યો આ પ્રમાણે છે:

  1. આર. પી. સોની, નિયામક, એમ.સી.એ.-આઈ.સી.ટી, ગુજરાત લો સોસાયટી, અમદાવાદ.
  2. બિપીન મહેતા, નિયામક, એચ.એલ.આઈ.સી.એ., અમદાવાદ.
  3. જી.એફ.વ્હોરા, હેડ-એમ.આઈ.એસ, ઈસરો, અમદાવાદ.
  4. અમિત શાહ, નિયામક, કર્ણાવતિ ઇન્ફોટેક પ્રા.લિ. અમદાવાદ.
  5. ટી. જે. પુરાણી, નિયામક, શેઠ ચી.ન. વિદ્યાવિહાર, અમદાવાદ.
  6. બિમલ કે. રાવલ, નિયામક, શેઠ ચી.ન. કમ્પ્યુટર સેન્ટર, અમદાવાદ.

Subscribe for a Newsletter