તાલિમી વિદ્યાલય

પરિચય

PTC 1વર્ષ ૧૯૪૭માં સ્થાપવામાં આવેલી સંસ્થા પ્રાથમિક શાળાના શિક્ષકો તૈયાર કરે છે . સંસ્થામાં ભાઈઓને પ્રવેશ આપવા માં આવે છે અને તેમને માટે છાત્રાલય નિવાસ ફરજીયાત છે. ઇ.સ. ૨૦૧૩ થી પીટીસી કોર્ષનું નવું ડી.એલ.એડ. થયેલ છે સંસ્થા MCTE માન્ય છે

પ્રવેશ પ્રક્રિયા

ધોરણ -૧૨ પાસ થનારને ગુણવત્તા ના ધોરણે શિક્ષણ નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મારફતે પ્રવેશ મળે છે. ૫૦ ભાઈઓ માટે વ્યવસ્થા છે. દર વર્ષ પ્રવેશ અપાય છે. છાત્રવાસ ની સગવડ સુંદર છે.

Subscribe for a Newsletter