સંચાલન

ટ્રસ્ટીમંડળ

શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ તેના ર્દષ્ટિવંત સ્થાપકોના સિધ્ધાંતોને અનુસરીને કામ કરે છે અને વર્તમાન ટ્રસ્ટીશ્રીઓ પણ પાયાના સિધ્ધાંતોને અનુંસરી રહ્યા છે. હાલમાં ટ્રસ્ટીમંડળના સભ્યો છે:

વર્તમાન ટ્રસ્ટીશ્રીઓ

શ્રી સુહુદ સારાભાઈ
શ્રી સુહુદ સારાભાઈ
અધ્યક્ષ
1972 થી
કાર્તિકેય સારાભાઈ
કાર્તિકેય સારાભાઈ
ટ્રસ્ટી
1972 થી
સૌભાગ્યચંદભાઈ શાહ
સૌભાગ્યચંદભાઈ શાહ
ટ્રસ્ટી
1999 થી
ભાલચંદ્રભાઈ શાહ
ભાલચંદ્રભાઈ શાહ
ટ્રસ્ટી
2001 થી
મીરાઈ ચેટર્જી
મીરાઈ ચેટર્જી
ટ્રસ્ટી
2010 થી

ભૂતપૂર્વ  ટ્રસ્ટીશ્રીઓ >

નિયામક નો સંદેશ

sir  શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા

“ચી.ન. વિદ્યાવિહાર પરિવારના દરેક સભ્યોએ પ્રતિજ્ઞા કરવી રહી કે તેઓ વિદ્યાવિહારની પરંપરાઓ, પ્રણાલિકાઓ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણની પ્રક્રિયાને વફાદાર રહી કામ કરે. વિદ્યાવિહારના સ્થાપકોના મૂલ્યો અને પરંપરા સર્વેને માર્ગદર્શન પૂરું પાડે તેવી આશા રાખીએ અને ‘તસ્ય ભાષા વિભાતી’ માં વ્યક્ત થયેલ વિચાર વિદ્યાને તેજસ્વી બનાવે.”

મધ્યસ્થ કાર્યાલય

મધ્યસ્થ કાર્યાલય ચી.ન.વિદ્યાવિહારનું ચેતાતંત્ર છે. વિદ્યાવિહાર સમગ્ર સંસ્થાઓની નાણાકીય અને વહીવટી બાબતોનું સંચાલન કરે છે. મધ્યસ્થ કાર્યાલયમાં શૈક્ષણિક કો-ઓર્ડીનેટર, વહીવટી અધિકારી, મુખ્ય હિસાબનીશ, સહાયક હિસાબનીશ, કૅશિયર, એસ્ટેટ અધિકારી અને સિનિયર ક્લાર્ક કાર્યરત છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સંપર્ક અધિકારી અને સ્મૃતિ કેન્દ્દના વિકાસ માટે ખાસ વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે.

Subscribe for a Newsletter